ગૂગલના કર્મચારીઓ વચ્ચે ‘અગ્લી સ્વેટર’ સ્પર્ધા યોજાઈ: CEO સુંદર પિચાઈએ બેટ-બોલ અને ક્રિસમસ ટ્રી સાથે સ્વેટર બનાવ્યું, AI જેમિનીએ વિજેતા પસંદ કર્યા
નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકગૂગલે તાજેતરમાં તેની પ્રથમ કંપની-વ્યાપી 'અગ્લી સ્વેટર' સ્પર્ધાનું આયોજન કર્યું હતું. કંપનીની આ સ્પર્ધામાં ગૂગલના ચીફ ...