ખાલિસ્તાની આતંકવાદીનો વીડિયો વાયરલ: પાકિસ્તાની સેના સાથે સંબંધોનો ઉલ્લેખ કર્યો, પોલીસ સાથે ગેરવર્તન કર્યુ; વિવાદ વધતા માફી માંગી
અમૃતસર44 મિનિટ પેહલાકૉપી લિંકગોપાલ સિંહ ચાવલાએ પાકિસ્તાન પંજાબ પોલીસને અપશબ્દો સંભળાવ્યા હતા.પાકિસ્તાનના પંજાબમાં ગયા બુધવારે ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓ, પાકિસ્તાન આર્મી ...