ગોપી થોટાકુરા અવકાશમાં જનાર પ્રથમ મૂળ ભારતીય પ્રવાસી બન્યા: એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની કંપનીએ મોકલ્યા; 7મી માનવ અવકાશ ઉડાનમાં 6 લોકો હાજર
હ્યુસ્ટન7 મિનિટ પેહલાકૉપી લિંકઆંધ્રપ્રદેશના ગોપી થોટાકુરાએ આંતરરાષ્ટ્રીય મેડિકલ જેટ પાઇલટ તરીકે કામ કર્યું છે.એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની સ્પેસ કંપની બ્લુ ...