એક્ટ્રેસ હિમાંશી ખુરાનાના પિતાની ધરપકડ: ફરજ પરના તહેસીલદાર પર હુમલો, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
જલંધર9 કલાક પેહલાકૉપી લિંકમોડલમાંથી પંજાબી એક્ટ્રેસ બનેલી હિમાંશી ખુરાનાના પિતા કુલદીપ ખુરાનાને ફિલૌર કોર્ટે 14 દિવસ માટે જેલમાં મોકલી દીધા ...