રાજકોટ FRC ચેરમેનનું રાજીનામું સરકારે સ્વીકારી લીધું: સૌરાષ્ટ્ર ઝોનની 5000માંથી 400 ખાનગી શાળાઓની ફીના ઓર્ડર અટક્યા; ફી વધારાની દરખાસ્ત પર હવે સુનાવણી નહીં થાય – Rajkot News
રાજકોટમાં બેસતી સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિના ચેરમેન દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. ગત મહિને રાજ્ય સરકાર સમક્ષ આપવામાં ...