બોટાદમાં દવાના બિલમાં સરકારી હોસ્પિટલનો ગેરવહીવટ: ખાનગી મેડિકલ સ્ટોર દ્વારા સરકારી ડૉક્ટરનો રેફરન્સ આપતાં વિવાદ, તપાસના આદેશ – Botad News
બોટાદમાં સરકારી અને ખાનગી આરોગ્ય સેવાઓ વચ્ચે વિવાદાસ્પદ સંબંધનો મામલો સામે આવ્યો છે. પાળીયાદ રોડ સ્થિત ન્યુ ડાયમંડ મેડિકલ સ્ટોર ...