શ્રીલંકાના નૌકાદળના ગોળીબારમાં 5 ભારતીય માછીમારો ઘાયલ: ભારતે હાઈ કમિશનરને બોલાવ્યા, કહ્યું- આવી હરકતો સહન નહીં કરી શકાય
કોલંબો1 કલાક પેહલાકૉપી લિંકશ્રીલંકન નેવીએ મંગળવારે સવારે 13 ભારતીય માછીમારો પર ગોળીબાર કર્યો હતો. જેમાં 5 માછીમારો ઘાયલ થયા હતા. ...