ગુજરાતના પહેલા મહિલા એડિશનલ એડવોકેટ જનરલ: હાઈકોર્ટમાં મનિષા શાહ અને મિતેષ અમીનની નિમણૂક, બંને પબ્લિક પ્રોસિક્યુટર અને ગવર્મેન્ટ પ્લીડર તરીકે હતા
અમદાવાદ36 મિનિટ પેહલાકૉપી લિંકગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એડિશનલ એડવોકેટ જનરલ તરીકે મનિષા લવકુમાર શાહ અને મિતેષ અમીનની ...