‘જ્યાં સુધી સુનાવણી ચાલુ, ત્યાં સુધી સિદ્ધારમૈયા પર કાર્યવાહી નહીં’: કર્ણાટક હાઈકોર્ટનો નીચલી અદાલતને આદેશ; રાજ્યપાલે જમીન કૌભાંડમાં કેસ ચલાવવાની મંજૂરી આપી હતી
બેંગલુરુ49 મિનિટ પેહલાકૉપી લિંકકર્ણાટકના રાજ્યપાલે 17 ઓગસ્ટે સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવા અંગે નોટિસ જારી કરી હતી.કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા દ્વારા રાજ્યપાલ ...