ભાજપે કેજરીવાલને ટોયલેટ ચોર તરીકે દર્શાવ્યા: 9 દિવસથી પોસ્ટર વોર; ભાજપે 20 અને AAPએ 8 પોસ્ટર-એડિટેડ વીડિયો શેર કર્યા
નવી દિલ્હી2 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીની 70 વિધાનસભા સીટો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થશે, પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે. વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ ...