ગ્રેમી વિજેતા ઈરાની સિંગરને 3 વર્ષની સજા: હિજાબ વિરોધી પ્રદર્શનના સમર્થનમાં ગીત લખ્યું હતું; સપ્ટેમ્બર 2022માં પ્રોટેસ્ટ શરૂ થયો હતો
તેહરાન6 મિનિટ પેહલાકૉપી લિંકઈરાનમાં ગ્રેમી એવોર્ડ વિજેતા સિંગરને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સિંગર શર્વિન હાજીપુરે સપ્ટેમ્બર 2022માં ...