અમદાવાદમાં ભણેલી ચંદ્રિકા ટંડને જીત્યો ‘સંગીતનો ઓસ્કર’: ગ્રેમી એવોર્ડ્સે ‘ઇન મેમોરિયમ’ સેગમેન્ટમાંથી ઝાકિર હુસૈનને બાકાત રાખ્યા, ફેન્સ ગુસ્સે ભરાયા
7 મિનિટ પેહલાકૉપી લિંકસંગીત ક્ષેત્રે ઓસ્કર સમાન ગ્રેમી એવોર્ડમાં બેયોન્સ 50 વર્ષમાં કન્ટ્રી મ્યુઝિક કેટેગરીમાં ગ્રેમી જીતનારી પ્રથમ બ્લેક વૂમેન ...