ખંભાળિયામાં વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી: સવારથી રાત્રી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, તેજસ્વી વિદ્યાર્થીઓ-દાતાઓનું સન્માન – Dwarka News
ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે શ્રી વિશ્વકર્મા ...