ગજબની કલાકારી કે ઈશ્વરની દેન: રાજકોટમાં આંખે પાટા બાંધી કિશોરભાઈ ચાકડા પર બનાવે છે દિવાળીના દીવડા, ડિઝાઈન-આકારમાં એક દોરાનો પણ ફેર રહેતો નથી – Rajkot News
દિવાળીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં ધીમે ધીમે ખરીદી શરૂ થઈ રહી છે. આ બધા ...