ભરૂચમાં બેન્ડના અવાજથી ભેંસ ભડકતાં જૂથ અથડામણ: તવરા ગામમાં બાબરી પ્રસંગે ધમાલ, ભડકેલી ભેંસોએ ટાઈલ્સ તોડતા બે જૂથ બથમબથા, મારામારીમાં 14 ઘાયલ – Bharuch News
ભરૂચ તાલુકાના તવરા ગામમાં બાબરી પ્રસંગ દરમિયાન થયેલી મારામારીએ ચકચાર મચાવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ...