પાટણના મેસરમાં જૂની અદાવતમાં જૂથ અથડામણ: એરગનથી ફાયરિંગમાં 2 વ્યક્તિને ગોળીઓ વાગી, એકને અમદાવાદ ખસેડાયો; બંને પક્ષે 70ના ટોળા સામે ફરિયાદ – Patan News
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે. આ ઘટનામાં એરગન, લાકડીઓ ...