ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું સંસદમાં ભાષણ: કહ્યું- અમે નાગરિકોનાં બલિદાનને વ્યર્થ નહીં જવા દઈએ; બંધકોના સંબંધીઓએ સૂત્રોચ્ચાર કર્યા
26 મિનિટ પેહલાકૉપી લિંકસંસદમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ભાષણ દરમિયાન બંધકોના સંબંધીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. વાસ્તવમાં નેતન્યાહૂ પોતાના ભાષણમાં કહી ...