હેલ્થ અને ટર્મ ઇન્શ્યોરન્સ નહીં થાય સસ્તો: જેસલમેરમાં GST કાઉન્સિલની બેઠક; રાજ્યોના વિરોધને કારણે ટેક્સ ઘટાડવાનો પ્રસ્તાવ અટક્યો
જેસલમેર5 મિનિટ પેહલાકૉપી લિંકહાલમાં હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સ પર GSTમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. જીવન વીમા અને આરોગ્ય વીમા ...