GST-કાઉન્સિલની બેઠક, કેન્સરની દવા અને નમકીન પર ટેક્સ ઘટ્યો: ગાડીઓની સીટ પર ટેક્સ 10% વધ્યો, નવેમ્બરમાં હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર નિર્ણય
નવી દિલ્હી3 મિનિટ પેહલાકૉપી લિંકGST કાઉન્સિલની 54મી બેઠક આજે એટલે કે 9મી સપ્ટેમ્બર (સોમવાર)ના રોજ યોજાઈ હતી. આમાં આરોગ્ય, શિક્ષણ ...