હાર્દિક પંડ્યાનું સાપસીડી જેવું કરિયર: એટિટ્યુડથી અનેક કોન્ટ્રોવર્સી, રોહિતના ફેન્સે ઉધડો લીધેલો; એક સમયે બેટ ખરીદવાના પૈસા નહીં, IPLથી બન્યું સ્ટાર્ડમ
24 મિનિટ પેહલાકૉપી લિંકIPLમાં પોતાની ઓળખ બનાવનાર હાર્દિક પંડ્યા આજે વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં ગણાય છે. તેમણે અહીં સુધી પહોંચવા માટે ...