ટ્રાફિક જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતીમ વિધી કરાઈ: ગઢડાના ઢસા ગામે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ જવાનને ટ્રક ચાલકે અડફેટે લેતા મૃત્યું નીપજ્યું હતું – Botad News
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ જવાનને ટ્રકે અડફેટે લેતા પોલીસ જવાનનુ મૃત્યું નીપજ્યું હતુ. પોલીસ ...