મૌલાનાએ કિશન ભરવાડની હત્યા માટે રાજકોટથી હથિયાર મેળવ્યું: ફાયરિંગ પછી શબ્બીરે મિત્રને ફોન કર્યો, મોબાઇલ-સીમ કાર્ડ તળાવમાં ફેંકી ઓરડીમાં છુપાઇ ગયા
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના ગઇકાલના એપિસોડમાં તમે વાંચ્યું કે કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટ બાદ તેના પર ગુનો ...