ગુજરાત સૌરાષ્ટ્રને હરાવીને રણજી સેમિફાઈનલમાં પ્રવેશ્યું: એક ઇનિંગ્સ 98 રનથી હરાવ્યું; સૌરાષ્ટ્રના દિગ્ગજ બેટર શેલ્ડન જેક્સને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
સ્પોર્ટ્સ ડેસ્ક9 મિનિટ પેહલાકૉપી લિંકરણજી ટ્રોફી 2024-25ની ક્વાર્ટર ફાઈનલમાં ગુજરાતે સૌરાષ્ટ્રને એક ઇનિંગ્સ અને 98 રનથી હરાવીને સેમિફાઈનલમાં એન્ટ્રી કરી ...