સ્ટાર્ટઅપ પોલિસીના અમલીકરણમાં ગુજરાત પ્રથમ: ગુજરાતમાં અત્યાર સુધીમાં 12500થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા; સતત 4 વર્ષ સુધી ‘બેસ્ટ પરફોર્મર’ એવોર્ડ એનાયત – Gandhinagar News
દેશમાં વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે “સ્ટાર્ટઅપ ઈન્ડિયા”ની પહેલ કરી હતી. પ્રતિભાશાળી ...