ગુજરાત જાયન્ટ્સની ટીમે ફાફડા-જલેબી ને લીલા ચેવડાની મજા માણી: મુંબઇની ઝૂપડપટ્ટીમાં મોટી થયેલી સિમરને કહ્યું- હું છોકરાઓ સાથે ગલી ક્રિકેટ રમતી, કીટ લેવાના પૈસા નહોતા – Vadodara News
વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આગામી 14 ફેબ્રુઆરીથી વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં દિલ્હી કેપિટલ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, ...