આજે ધુળેટીના રંગે રાંગાશે ગુજરાતીઓ: રાજ્યમાં ઠેર ઠેર પુલ પાર્ટી, રેઇન ડાન્સ અને ફોર્મ ડાન્સ સાથે પર્વની ઉજવણી, અમદાવાદમાં લા ટામોટીનાની થીમ પર સેલિબ્રેશન – Ahmedabad News
ગુજરાત સહિત દેશભરમાં આજે એટલે કે 14 માર્ચ 2025ના રોજ ધુળેટીના પર્વની ઠેર ઠેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ...