રાધનપુર કેમ જિલ્લો ન બની શક્યો?: વિધાનસભાના અધ્યક્ષે કહ્યું- જિલ્લો બનાવો હોય તો જિલ્લા જેવું ગામ બનાવું પડે, તો ભવિષ્યમાં આપણો વારો આવી શકે – Patan News
રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેન્કના ચેરમેન અને વાઇસ ચેરમેનનો સત્કાર સમારંભ ...