મજૂરી કરીને દેવું ભરવા માટે ડીસા ગયેલો આખો પરિવાર ખતમ: ફેક્ટરી બ્લાસ્ટમાં મોતને ભેટ્યા, ગામમાં શોક છવાયો; લોકોએ કહ્યું- ત્યાં 100 રૂપિયા વધુ મળતા હતા
હરદા/દેવાસ26 મિનિટ પેહલાકૉપી લિંકબનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં મધ્યપ્રદેશના 20 લોકોના મોત થયા છે.મારા કાકા-સસરા બે વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા ...