15મી જુલાઈ સુધી અષાઢની ગુપ્ત નવરાત્રિ: નવરાત્રિ એ દેવી સતીની દસ મહાવિદ્યાઓની ઉપાસનાનો તહેવાર, વર્ષમાં ચાર વાર આવે છે સંધીકાળમાં નવરાત્રી
2 મિનિટ પેહલાકૉપી લિંકઅષાઢ માસના શુક્લ પક્ષની પ્રતિપદા (6 જુલાઈ)થી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ થયો છે. 15મી જુલાઈના રોજ ભદલી નવમીના ...