ઓસ્ટ્રેલિયા-દિલ્હી ફ્લાઈટમાં ભારતીય મહિલાનું મોત: 4 વર્ષ પછી દેશ પરત ફરી રહી હતી, હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી હતી; પરિવારની મદદ માટે મિત્રોએ 31 લાખ રૂપિયા ભેગા કર્યા
5 મિનિટ પેહલાકૉપી લિંકમનપ્રીત માર્ચ 2020માં પહેલીવાર ઓસ્ટ્રેલિયા ગઈ હતી.ઓસ્ટ્રેલિયાથી દિલ્હી આવી રહેલી ભારતીય યુવતીનું ફ્લાઇટમાં મોત થયું હતું. મહિલાની ...