‘ચુનાવી હિન્દુ…’ભાજપે કેજરીવાલનું નવું પોસ્ટર જાહેર કર્યું: રામમંદિરનો વિરોધ કર્યો, મંદિર-ગુરુદ્વારા બહાર દારૂના ઠેકા ખોલ્યા; ચૂંટણી આવતાં પૂજારીઓની યાદ આવી ગઈ
નવી દિલ્હી53 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં, આમ આદમી પાર્ટી (AAP) મંગળવારે રાજધાનીમાં પૂજારી-ગ્રંથી યોજના શરૂ કરશે. આ યોજના ...