જૂના ‘સોઢી’એ TMKOC શો કેમ છોડ્યો?: અસિત મોદીએ કહ્યું- વ્યક્તિગત નિર્ણય હતો, પછી તેને પણ અફસોસ થયો; એક્ટરે પેમેન્ટ અટકાવવાનો કર્યો હતો આરોપ
19 મિનિટ પેહલાકૉપી લિંક'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો' એક્ટર ગુરચરણ સિંહ ઘણા સમયથી હેડલાઈન્સમાં છે. થોડા દિવસો પહેલા, ગુરુચરણ ...