તનિષા-અશ્વિનીએ ગુવાહાટી માસ્ટર્સ વુમન્સ ડબલ્સ બેડમિન્ટન ટાઇટલ જીત્યું: ફાઈનલમાં તાઇવાનના સાંગ શુઓ યુન અને યુ ચિન હુઇને પરાજય આપ્યો
6 કલાક પેહલાકૉપી લિંકભારતની અશ્નિની પોનપ્પા અને તનિશ ક્રાસ્ટોની જોડીએ રવિવારે તેમનું બીજું સુપર 100 ટાઇટલ જીત્યું. તેઓએ ગુવાહાટી માસ્ટર્સ ...