વારાણસીમાં જ્ઞાનવાપીના સમગ્ર કેમ્પસનો કોઈ સર્વે નહીં થાય: હિન્દુ પક્ષની અરજી ફગાવી; વકીલે કહ્યું- હાઈકોર્ટ જઈશું
વારાણસી34 મિનિટ પેહલાકૉપી લિંકવારાણસીમાં જ્ઞાનવાપીના સમગ્ર સંકુલનો કોઈ સર્વે થશે નહીં. ફાસ્ટટ્રેક કોર્ટે શુક્રવારે હિન્દુ પક્ષની અરજીને ફગાવી દીધી હતી.હિન્દુ ...