પાક.માં લશ્કર-એ-તૈયબાનો મોસ્ટ વોન્ટેડ આતંકી ઠાર: જમ્મુ-કાશ્મીરમાં યાત્રાળુઓની બસ પર હુમલો કરાવ્યો હતો; અબુ કતાલ હાફિઝ સઈદનો રાઈટ હેન્ડ હતો
ઇસ્લામાબાદ28 મિનિટ પેહલાકૉપી લિંકઆતંકવાદી હાફિઝ સઈદ સાથે અબુ કતાલ (લાલ સર્કલમાં).લશ્કર-એ-તૈયબા (LeT)નો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબુ કતાલ શનિવારે રાત્રે પાકિસ્તાનમાં ...