લીમડા અને તુલસીના પાનથી વાળ બનશે ચમકદાર: ટામેટાં, પપૈયા, ડુંગળીનો હેર માસ્ક ઘરે જ બનાવો; ઉનાળામાં દુર્ગંધ દૂર થશે અને વાળ પણ લાંબા થશે
નવી દિલ્હી18 મિનિટ પેહલાકૉપી લિંકઉનાળો શરૂ થઈ ગયો છે. આ સિઝનમાં વાળમાં પરસેવો, ગંદકી અને દુર્ગંધ જેવી સમસ્યાઓ દેખાવા લાગે ...