‘મહારત્ન’ કંપની બન્યા પછી HALનો શેર 2% વધ્યો: હિન્દુસ્તાન એરોનોટિક્સનો શેર ₹4,496 પર પહોંચ્યો, માર્કેટ કેપ ₹3 લાખ કરોડને પાર
મુંબઈ3 મિનિટ પેહલાકૉપી લિંક'મહારત્ન'નો દરજ્જો મળ્યા બાદ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના શેરમાં સોમવારે (14 ઓક્ટોબર) લગભગ 2%નો વધારો જોવા ...