અમદાવાદમાં નવમી મેરાથોનનું આયોજન: વહેલી સવારે સિંધુભવન રોડ પર 5,000થી વધુ લોકોએ દોડ લગાવી, પ્રથમ આવનારને 60 હજારનું ઈનામ – Ahmedabad News
અમદાવાદ શહેરમાં આજે (12 જાન્યુઆરી, 2025) વહેલી સવારે બોડકદેવ વિસ્તારમાં એક મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. બી સફલ પ્રાઇવેટ ...