અન્નુ કપૂરે કંગના ઉપર વળતો પ્રહાર કર્યો: બોલ્યા, ‘કોઈને ન ઓળખવું એ ગુનો નથી’, એક્ટ્રેસે કહ્યું હતું કે ‘અન્નુ સફળ મહિલાઓની ઈર્ષ્યા કરે છે’
22 મિનિટ પેહલાકૉપી લિંકદિગ્ગજ એક્ટર અન્નુ કપૂર અને એક્ટ્રેસ-સાંસદ કંગના રનૌત વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક યુદ્ધ પૂરું થવાનું નામ ...