ઈઝરાયેલના સેના પ્રમુખે રાજીનામું આપ્યું: હમાસના હુમલાને ન રોકી શક્યાની જવાબદારી લીધી, હરઝેઈ હલેવી 6 માર્ચે પદ છોડશે
તેલ અવીવ2 કલાક પેહલાકૉપી લિંકઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હરઝેઇ હલેવીએ મંગળવારે રાજીનામું આપ્યું. ટાઈમ્સ ઓફ ...