હમાસનો છેલ્લો નેતા સિનવાર માર્યો ગયો!: ઈઝરાયલ તપાસ કરી રહ્યું છે, ઓળખ માટે DNA ટેસ્ટ થશે, રૂટિન ઓપરેશનમાં હુમલો કર્યો હતો
27 મિનિટ પેહલાકૉપી લિંકસિનવારના મોતની આ તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે.ઈઝરાયલે હમાસ ચીફ યાહ્યા સિનવારને મારી નાખ્યો છે. ...