ગાઝાના રાફા વિસ્તારમાં ઇઝરાયલની સેના ટેન્ક લઈને ઘુસી: ઇજિપ્ત નજીક આવેલી બોર્ડર પર કબજો કર્યો, 1 લાખ પેલેસ્ટિનીઓને બહાર કાઢવામાં આવશે
14 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલના હુમલા વચ્ચે પેલેસ્ટિનિયો રાફાથી નીકળી રહ્યા છે.હમાસે સીઝફાયર કરાર સ્વીકાર્યા બાદ મંગળવારે ઇઝરાયલની સેના દક્ષિણ ગાઝાના ...