ગાઝામાં ઇઝરાયલની સેના પર ઘાતકી હુમલો: વિસ્ફોટ કરીને ટેન્કને ઉડાવી, 8 સૈનિકો માર્યા ગયા; હમાસે કહ્યું- અમારા પ્રદેશ પર કબજો કરનારાઓને છોડીશું નહીં
તેલ અવીવ29 મિનિટ પેહલાકૉપી લિંકઆ તમામ સૈનિકો નેમર નામના આર્મર્ડ કોમ્બેટ એન્જિનિયરિંગ વ્હીકલ (CEV)ની અંદર હતા. બ્લાસ્ટમાં કોઈ બચ્યું ન ...