25 દિવસની રેકી, ચહેરા પર રૂમાલ અને એકાએક ફાયરિંગ…: બાબા સિદ્દીકીની મર્ડરના આરોપીઓએ Y કેટેગરીની સુરક્ષા તોડી નજીક જઈને કર્યું ફાયરિંગ, પકડાયેલાં 2 આરોપીઓએ કર્યા ખુલાસા
21 મિનિટ પેહલાકૉપી લિંકસિદ્દીકી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. છાતીમાં ગોળી વાગતાં જ બાબા સિદ્દીકી ઢળી પડ્યા હતા.મુંબઈમાં રાષ્ટ્રવાદી ...