દાવો- હમાસ ચીફને મારવા બદલ નેતન્યાહુથી નારાજ બાઈડન: ફોન પર ઠપકો આપ્યો અને કહ્યું- બકવાસ ન કરો; ઈરાને કહ્યું- યોગ્ય સમયે હુમલો કરીશું
તેહરાન27 મિનિટ પેહલાકૉપી લિંકહમાસ ચીફ હાનિયાનું મોત 31 જુલાઈ, 2024ના રોજ સવારે 2 વાગ્યે ઈરાનની રાજધાની તેહરાનની એક ઈમારતમાં થયું ...