સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવને ભવ્ય શણગાર: હનુમાનજી દાદાને 200 કિલો સેવંતીના ફૂલ અને પ્યોર સિલ્કના વાઘાથી સજાવાયા – Ahmedabad News
સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે તા.7 ફેબ્રુઆરી, 2025ના રોજ ભવ્ય શણગાર કરવામાં આવ્યો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા ...