મહારાષ્ટ્રમાં પ્રસાદ ખાધા પછી 300 લોકો બીમાર: હોસ્પિટલ દર્દીઓથી છલોછલ ભરાતા રસ્તા પર સારવાર લીધી, ઝાડ પર દોરડાં બાંધી બાટલાં ચડાવ્યા
મુંબઈ8 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદ ખાધા બાદ 300થી વધુ લોકો બીમાર પડ્યા હતા. જેમાં મહિલાઓ ...