પ્લાસ્ટિક જેવી ચામડી સાથે જન્મ્યા જોડિયા બાળકો: નખ જેવી કડક સ્કીન, શરીર પર તિરાડો; 5 લાખમાંથી એક બાળકને આવી દુર્લભ બીમારી
બિકાનેર5 મિનિટ પેહલાકૉપી લિંકરાજસ્થાનના બિકાનેરમાં ચાર દિવસ પહેલા જ દુર્લભ રોગ ધરાવતા ટ્વિન્સ(જોડિયા)નો જન્મ થયો હતો. તેમાં એક છોકરી અને ...