હર્ષ સંઘવીએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ચૈત્રી નવરાત્રિના આઠમાં નોરતે રાજ્યની શાંતિ-સુખાકારી માટે પ્રાર્થના કરી; વક્ફ બીલ વિશે બોલવાનું ટાળ્યું – Surat News
ચૈત્રી નવરાત્રિના મહાઅષ્ટમી પર પાવન અવસરે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા પ્રાચીન અને પૌરાણિક અંબાજી મંદિરની ...