નાયબ સૈની આજે બીજી વખત CM પદના શપથ લેશે: PM મોદી અને ગુજરાત સહિત 18 રાજ્યોનાં મુખ્યમંત્રી હાજર રહેશે; 11 મંત્રીઓ પણ શપથ લઈ શકે છે
પંચકુલા11 મિનિટ પેહલાકૉપી લિંકહરિયાણાના નાયબ સૈની, જેઓ આજે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે.હરિયાણામાં નાયબ સૈની આજે બીજી વખત મુખ્યમંત્રી ...